TECNO SPARK 7T:ટેકનો ઇન્ડિયા ની કોશિશ હંમેશા બજાર મા વધારે ફિચર્સ અને સસ્તો ફોન લોન્ચ કરવાની હોય છે । તેથીજ આ કંપની એ બજાર મા એનો નવો ફોન લોન્ચ કર્યો છે જેનું નામ છે TECNO SPARK 7T, આ મોબાઇલ મા 48 મેગાપિક્સએલ કેમેરો છે જે ભારત મા સૌથી સસ્તો છે,આ ફોન માં 6000MAh ની દમદાર બેટરી પણ આપેલ છેTECNO SPARK 7T ના કેમેરા ને બહુ બધા પ્રોફેશનલ મોડ્સ સાથે ડિઝાઇન કર્યો છે ,TECNO SPARK 7T આજ વર્ષે એપ્રિલ મા કરેલા TECNO SPARK 7 નું અપગ્રેડેડ વરસન છે .જેને લોન્ચ કર્યા સમયે તેની કિંમત 7499 રૂપિયા હતી,તમને જણાવી દઈએ કે TECNO SPARK સિરીઝ ભારત મા સૌથી વધારે વેચાતો ફોન છે ,TECNO SPARK 7T નો સીધો મુકાબલો રેડમી, માઇક્રોમેક્સ,રીઅલમી જેવી કંપની સાથે છે..
ચાલો હવે જાણીયે કે ભારત મા સૌથી સસ્તો 48 મેગાપિક્ષલ કેમેરા વાળા ફોન ની કિંમત તેમજ તેના બધા ફિચર્સ …..
TECNO SPARK 7T ની કિંમત

TECNO SPARK 7T ની કિંમત 8999 રૂપિયા છે, આ કિંમત મા 4 GB રેમ ની સાથે 64 GB સ્ટોરેજ પણ મળશે. ફોન નું વેચાણ ઓનલાઇન માધ્યમ એટલે અમેઝોન ઇન્ડિયા ઉપર 15 જૂન થી થશે, એમેઝોન ઇન્ડિયા પર લોન્ચિંગ ઓફર મા આ ફોન 7999 રૂપિયા મા પહેલા દિવસે ખરીદી શકાશે જે તમને 1000 રૂપિયા નો ફાયદો કરાવી શકશે, આ ફોન નું વેચાણ જેવેલ બ્લુ , નીબૂલા ઓરેન્જ અને મેગ્નેટ બ્લેક કલર મા થશે
TECNO SPARK 7T ના સ્પેસિફિકેશન

આ ફોન મા એન્ડ્રોઇડ નું 11 આધારિત HiOS 7.6 આપેલ છે , આ સિવાય એમાં 6.52 ઇંચ ની એચ ડી પ્લસ ડોટ નોચ આઈપીએસ ડિસ્પ્લેય આપેલ છે જેનું રેજોલ્યૂશન 720 x 1600 પિક્સલ છે ,ડિસ્પ્લે ની બ્રાઇટનેસ 480 નીટસ છે, ફોન મીડીયાતેક હિલીયો G35 પ્રોસેસર , 4 જીબી DDR4x રેમ અને 64 જીબી ની સ્ટોરેજ છે અને મેમોરી કાર્ડ ની મદદ થી તમે 512 જીબી સુધી એક્સપેંડ કરી શકો છો
TECNO SPARK 7T નો કેમેરો

TECNO SPARK 7T નો કેમેરા મા 3 રિયર કેમેરા આપેલા છે, જેમાં પ્રાઈમરી લેન્સ 48 મેગાપિક્સલ નો છે જેનું અપાચેર ƒ/1.8 છે ,ત્યાંજ બીજો કેમેરો વીજીએ અને તીજો આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ લેન્સ છે, કેમેરા ની સાથે કોર્ડ ફ્લેશ લાઈટ પણ આપેલી છે, કેમેરા ની સાથે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ નો બ્યુટી મોડ,સ્માઈલ શોટ,પ્રોટેટ,એચ ડી આર,10X ઝૂમ અને સ્લો મોસન જેવી બહુ બધા ફીચર્સ મળશે , સેલ્ફી માટે આ ફોન મા 8 મેગાપિક્સલ નો કેમેરો આપેલો છે જેમાં ડ્યુલ ફ્લેશ પણ છે.
TECNO SPARK 7T ની બેટરી

TECNO SPARK 7T ની બેટરી મા 6000mAh ની મોટી બેટરી આપેલી છે જે 29 કલાક વિડિઓ પ્લેબેક નો દાવો કરે છે , બેટરી ની સાથે ફૂલ ચાર્જિંગ નું અલર્ટ પણ મળે છે,કનેકટીવીટી માટે એમાં ટ્રિપલ કાર્ડ સ્લોટ મળે છે એટલે કે એક સાથે 2 સિમ અને મેમરી કાર્ડ એક સાથે યુસ કરી શકાય, ફોન મા 2G,3G,4G LTE,ડ્યુલ બેન્ડ વાઇ-ફાઇ,જીપીએસ અને 3.5MM નો હેડફોન જેક પણ આપેલ છે
TECNO SPARK 7T ના ખાસ સ્પેસિફિકેશન
રેમ | 4 જીબી | |
પ્રોસેસર | મીડિયાટેક હેલિઓ જી 35 | |
મેન કેમેરો | 48 એમપી | |
ફ્રન્ટ કેમેરો | 8 એમપી | |
બેટરી | 6000 એમએએચ | |
ડિસ્પ્લે | 6.52 ઇંચ |
જનરલ
લોન્ચ તારીખ | જૂન15, 2021 | |
ઓપરેટિંગ સિસ્ટમ | એન્ડ્રોઇડ વર્ઝન 11 |
ડિઝાઇન
ઉંચાઇ | 164.8 મિમિ | |
જોડાઈ | 76 મિમિ | |
મોટાઈ | 9.5 મિમિ |
ડિસ્પ્લે
સ્ક્રીન સાઇઝ | 6.52 ઇંચ(16.56 સે.મી.) | |
સ્ક્રીન રિઝોલ્યુશન | 720 x 1600 પિક્સેલ્સ | |
આસ્પેક્ટ રેસિયો | 20:9 | |
પિક્સલ ડેન્સિટી | 269 પીપીઆઈ | |
ડિસ્પ્લેય ટાઈપ | આઈપીએસ એલસીડી | |
ટચ સ્ક્રીન | હા, કેપેસિટીવ ટચસ્ક્રીન, મલ્ટિ-ટચ | |
સ્કિન ટુ બોડી રેસીઓ (બ્રાન્ડ દ્વારા) | 90.34 % | |
સ્કિન ટુ બોડી રેસીઓ (કેલ્ક્યુલેટેડ ) | 81.94 % |
પર્ફોમન્સ
ચિપસેટ | મીડિયાટેક હેલિઓ જી 35 | |
પ્રોફેસર | ઓક્ટા કોર, 2.3 ગીગાહર્ટ્ઝ, કોર્ટેક્સ એ 53 | |
આર્કિટેક્ચર | 64 બીટ | |
ગ્રાફિક્સ | પાવરવીઆર જીઇ 8320 | |
રેમ | 4 જીબી |
સ્ટોરેજ
ઇન્ટર્નલ મેમરી | 64 જીબી |
કૅમેરા
મેન કેમેરા | ||
કૅમેરા સેટ અપ | સિંગલ | |
રિઝોલ્યુશન | 48 એમપી f/1.8 પ્રાઇમરી કેમેરો | |
ઈમેજ રિઝોલ્યુશન | 8000 x 6000 પિક્સેલ્સ | |
સેટિંગ | એક્સપોઝર કમ્પૅન્સેશન ,આઇએસઓ કંટ્રોલ | |
ફ્રન્ટ કેમેરો | ||
કૅમેરા સેટ અપ | સિંગલ | |
રિઝોલ્યુશન | 8 એમપી f/2.0 પ્રાઇમરી કેમેરો |
બેટરી
ક્ષમતા | 6000 એમએએચ | |
ટાઈપ | લિ પોલિમર | |
યુઝર રિપ્લેસેબલ | નહીં |
નેટવર્કને અને કનેક્ટિવિટી
સીમ સાઈઝ | સીમ 1: નેનો , સીમ 2: નેનો | |
નેટવર્ક સપોર્ટ | 4G (ભારતીય બેન ને સપોર્ટ કરે છે), 3 જી, 2જી | |
વોલ્ટ | હા | |
સીમ 1 | 4G Bands:TD-LTE 2300(band 40)FD-LTE 1800(band 3)3G Bands:UMTS 1900 / 2100 / 850 / 900 MHz2G Bands:GSM 1800 / 1900 / 850 / 900 MHzGPRS:AvailableEDGE:Available | |
સીમ 2 | 4G Bands:TD-LTE 2300(band 40)FD-LTE 1800(band 3)3G Bands:UMTS 1900 / 2100 / 850 / 900 MHz2G Bands:GSM 1800 / 1900 / 850 / 900 MHzGPRS:AvailableEDGE:Available | |
વાઇ-ફાઇ | હા, વાઇ-ફાઇ 802.11, a/b/g/n | |
વાઇ-ફાઇ ફિચર્સ | મોબાઈલ હોસપોટ | |
બ્લૂટૂથ | હા, v5.0 | |
જીપીએસ | હા ,સાથ એ જીપીએસ | |
યુએસબી કનેક્ટિવિટી | મોજ સ્ટોરેજ ઉપકરણ, યુએસબી ચાર્જિંગ, માઈક્રોયુએસબી 2.0 |
મલ્ટીમીડિયા
ઓડિયો જેક | 3.5 મિમિ |
ખાસ ફીચર્સ
ફિંગરપ્રિન્ટ સેન્સર પોઝીશન | પાછળ | |
અન્ય સેન્સર | પ્રકાશ સેન્સર, પ્રોક્સિમીટી સેન્સર, એક્સીલેરોમીટર |
નોંધ: બતાવેલ ભાવ વાસ્તવિક કિંમતથી અલગ હોઈ શકે છે. કૃપા કરીને ખરીદી કરતા પહેલા રિટેલર સાઇટ પર પુષ્ટિ કરો
તેમજ ઇમેજ સોર્સ : એમેઝોન ઇન્ડિયા
Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)
આવીજ ટેકનોલોજી ની માહિતી થી અપડેટ રહેલા માટે તેમજ સમાચાર, અવનવી વાતો , રસોઈ ની રેસિપી , તમારા સ્વાસ્થ્યને વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat લાઈક કરીને અમારી સાથે જોડાઓ.
જો તમને આ લેખ સારો લાગે તો લાઈક – શેયર જરૂર કરજો