Thursday, January 26, 2023
Homeજાણવા જેવુંSinger Kevi Rite Banvu In Gujarati, Singing Ma Career Kevi Rite Banavvu?

Singer Kevi Rite Banvu In Gujarati, Singing Ma Career Kevi Rite Banavvu?

Singer Kevi Rite Banvu In Gujarati

Singer Kevi Rite Banvu In Gujarati, Singing Ma Career Kevi Rite Banavvu? શું તમારા મા સિંગિંગ નો ટેલેન્ટ છે? શું તમે એક પ્રોફેશનલ સિંગર બનવા ઈચ્છો છો? તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. જે તમને તમારો સવાલ Singer Kevi Rite Banvu In Gujarati તેના જવાબ માટે અને તમને ગુજરાતી પ્રોફેશનલ Singing Ma Career Kevi Rite Banavvu તેમાં મદદરૂપ થશે.

ઘણીવાર એવા બહુ બધા લોકો હોય છે જેમને જન્મની સાથે જ સિંગિંગ નો ગુણ મળેલો હોય છે. એટલે કે તેમના ગળામાં માઁ સરસ્વતી બિરાજમાન હોય છે. એવા લોકો કાંઈપણ શીખ્યા વગર જ બહુ સારી રીતે ગાઈ લેતા હોય છે. તેમણે મ્યુઝિકનો પણ શોખ હોય છે. આવામાં જ્યારે એ પોતાના ફેવરીટ સિંગર ને સાંભળે છે ત્યારે તેમને પણ ગાવાનું મન થાય છે.

આવા લોકો ધીરે-ધીરે પોતા ના ફેવરીટ સિંગર ની જેમ ગાવા લાગે છે અને ઇચ્છે છે કે તે પણ તેમના ફેવરીટ સિંગર જેવા બને તેમને પણ ગુજરાતી પ્રોફેશનલ સિંગર ની ઓળખાણ મલે અને એક સરસ જિંદગી જીવી શકે.

પરંતુ સાચી માહિતી અને કોઈ ગાઇડલાઇન ન મળવાના કારણે બહુ બધા લોકો સિંગર બનવાના સપના ને પૂરા કરી શકતા નથી.

આવામાં તેમના મનમાં હંમેશા એક સવાલ હોય છે કે પ્રોફેશનલ Singer Kevi Rite Banvu In Gujarati, Singing Ma Career Kevi Rite Banavvu?. સિંગિંગ માં કેરિયર બનાવવા નું યોગ્ય છે કે નહીં આવા બહુ બધા સવાલો હોય છે.

એટલા માટે આજે અમે લઈને આવ્યા તમારા મનમાં ઉદભવતા સવાલો ના જવાબ ચાલો હવે જાણીએ કે Singer Kevi Rite Banvu, Singing Ma Career Kevi Rite Banavvu, Singing Kevi Rite Shikhvu વગેરે વિસ્તારથી ગુજરાતીમાં.

Singer Kevi Rite Banvu In Gujarati Tips

સિંગિંગ નો શોખ રાખવા વાળા ના મન માં પહેલો સવાલ હંમેશા હોય છે કે Singer Kevi Rite Banvu In Gujarati. પહેલા એક સમય હતો જ્યારે જૂના જમાનામાં ગાયક કલાકારો બનવું ખૂબ મુશ્કેલ હતું. તે સમયમાં ગાયક કલાકાર બનવું સામાન્ય વાત ન હતી.

પહેલાના જમાનામાં કલાકાર ની ઓળખાણ બનાવી ખૂબ જ મુશ્કેલી હતી એનું મુખ્ય કારણ એ હતું કે શાસ્ત્રીય સંગીતનું સારું એવું જ્ઞાન હોવું તેમજ સુર, તાલ અને મધુર અવાજ નો હોવું ખૂબ જરૂરી હતું. પરંતુ આજે સમયની સાથે સંગીતની દુનિયા પણ બદલાઈ ગઈ છે આજના લોકો અલગ-અલગ પ્રકારનું સંગીત પસંદ કરે છે જેવાકે પૉપ મ્યુઝિક, રૈપ મ્યુઝિક, રિમિક્સ, રોક મ્યુઝિક, ફોક મ્યુઝિક અને ક્લાસિકલ મ્યુઝિક વગેરે…

લોકોની પસંદગી ને જોતા આજે સંગીતમાં કેરિયર બનાવવા ઘણું સરળ અને સારો વિકલ્પ પણ છે. પરંતુ આ ગાયક કલાકારો ની દુનિયા માં ભવિષ્ય બનાવવા અને એક સારા ગુજરાતી સિંગર બનાવવા માટે ઘણી વિશેષ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે જે આ પ્રમાણે છે.

Singer Kevi Rite Banvu In Gujarati

1. દરરોજ સિંગિંગ કરવું

જો તમે સારા સિંગર બનવા ઈચ્છો છો તો સૌ પહેલા મુખ્ય કાર્ય એટલે કે નિયમિતપણે તમારે સવાર-સાંજ કોઈપણ શાંત જગ્યાએ જઈને સિંગિંગ નો અભ્યાસ કરવો જોઈએ. સવાર નો ટાઈમ હંમેશા સારો ગણવામાં આવે છે એટલા માટે તમે સવારના વહેલા અભ્યાસ કરશો તો તમારા પર સકારાત્મક અસર પડશે કેમ કે સવારનો સમય ખૂબ સારો હોય છે અને આપણું મન પણ શાંત હોય છે.

જેથી તમે શું કરી રહ્યા છો કેવી રીતે ગાઈ રહ્યા છો એનો સાચા અર્થમાં અંદાજો લગાવી શકશો તમે ક્યાં આગળ ભૂલ કરી રહ્યા છો અને તેનું અનુમાન લગાવી શકશો સાથે સુધારી પણ શકશો કે આનાથી તમારા સિંગિંગ અભ્યાસમાં થઈ રહેલા બદલાવને જાતે અનુભવ કરી શકશો.

સિંગિંગ ના અભ્યાસ સાથે તમારે સુર, તાલ, શ્વાસ લેવો અને છોડવો, શ્વાસ ને કેટલા સમય સુધી ખેંચી શકો છો તેનો પણ અભ્યાસ જરૂર કરવો જોઈએ.

2. દિલથી ગાઓ

એક સારા સિંગર બનવા માટે ખૂબ જરૂરી છે કે તમારા અવાજમાં ફીલિંગ હોવી જોઈએ. કે જ્યારે પણ કોઈ તમારો અવાજ સાંભળે તો તે પણ તે ગાવામાં પોતાને મહેસૂસ કરી શકે. અમે ઘણા લોકોને જોયા છે જે સિંગ g શીખવા માટે કેટલા વર્ષો લગાવ્યા હશે .અને પૈસા પણ ખર્ચ કર્યા હશે સીંગીંગ શીખવા માટે.

પરંતુ આ ગાયક કલાકારો ની દુનિયામાં બધા સફળ નથી થઈ શકતા આનો સૌથી મોટું કારણ એ છે કે બધા જ લોકો ગાવા માં દિલ થી નથી ગાતા હોતા. જેનાથી લોકો તે ગીત માં પોતાને મહેસુસ નથી કરી શકતા અને તે ગીત પણ બોરિંગ લાગવા લાગે છે. એક સિંગર ના માટે ગાવાનો ભાવ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે એટલે તમે પોતાની અવાજ માં દર્દ, ખુશી, લાગણી ની સાથે ગાવાની કોશીશ કરો.

3. આવડત ને ઓળખો

આજે સંગીતની દુનિયામાં ઘણી બધી કેટેગરીઓ હાજર છે જેમકે શાસ્ત્રીય સંગીત, ફોક સોંગ, રોક મ્યુઝિક, રેપ મ્યુઝિક, બોલિવૂડ સોંગ વગેરે… આમાંથી તમારી કેટેગીરી કઈ છે તે પોતાને ખબર હોવી જોઈએ

આના અનુસાર તમારે તમારી કેટેગરીની સંબંધિત જાણકારી ઓ વધારે થી વધારે પ્રાપ્ત કરવી જોઈએ. જે તમને તમારી કેટેગરીમાં શ્રેષ્ઠ ગાયક બનવામાં મદદરૂપ થશે તમારી કેટેગરીની માહિતી માટે તમે યુટ્યૂબ કે ઇન્ટરનેટનાં માધ્યમથી ખૂબ સરળતાથી મેળવી શકો છો.

જો તમે ગુજરાતી છો અને ગુજરાતી સિંગર બનવા ઈચ્છો છો તો તમારે ઓલરાઉન્ડર સિંગર બનવું જોઈએ મતલબ કે તમારે એકથી વધારે કેટેગરીમાં નોલેજ હોવું જરૂરી છે ત્યારે તમે ગુજરાતી સિંગર બનાવવામાં સફળતા મેળવી શકશો.

4. સંગીત ક્લાસ જોઈન કરો

સિંગિંગ ની શરૂઆત કરવા માટે ઉપર બતાવ્યા પ્રમાણે કરી શકો છો પણ સંગીતની નાની-નાની ખામીઓને શીખવવા માટે અને સફળ સિંગર બનવા માટે તમારે એક સારા સંગીત ગુરુ પાસે થી શિક્ષા લેવી જોઈએ.

જો તમારા સંગીતની નાની-નાની ભૂલોને સુધારવા માટે અને તેને વધારે સારું બનાવવા માટે અને તમારો અવાજ મધુર અને સુરીલો કેવી રીતે બનાવવો તેની ટ્રેનિંગ આપે છે પરંતુ આના માટે તમારે એ હંમેશા ધ્યાન રાખવું પડશે કે તમે કોઈ સારા મ્યુઝિક ટીચર થી જ શીખો.

તો જ તમને આનો સારો ફાયદો થશે અને તમે સંગીત ની નાની નાની વસ્તુઓ સારી રીતે સમજી શકશો. વિચાર્યા કે સમસ્યા વિના ક્યારે પણ મ્યુઝિક ક્લાસ જોઈન ના કરો નહીં તો તમારો સમય અને પૈસા બંને વ્યર્થ જશે.

5. સિંગિંગ ના રિયાલિટી શો માં ભાગ લો

જો તમે દરરોજ તમારા સિંગિંગ નો અભ્યાસ કરો છો તો અને સાથે તમે સિંગિંગ ક્લાસ પણ કરો છો .અને તમને લાગતું હશે કે તમે સારું ગાવ છો એટલે કે તમે મોટા પ્લેટફોર્મ પર પોતાને અજમાવવા માટે તૈયાર છો. તો તમે ગુજરાતમાં થવાવાળા અલગ-અલગ ગુજરાતી સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવો જોઈએ. પરંતુ આની શરૂઆત હંમેશા નાના થી જ કરવી જોઈએ એટલે કે સૌથી પહેલા પોતાના શહેરમાં થવાવાળા સિંગિંગ કોમ્પિટિશન માં ભાગ લેવો જોઈએ આનાથી તમને સેલ્ફ કોન્ફિડન્સ આવશે. જેથી સ્ટેજ પર ગાવાનો તમારો ડર દૂર થશે. અને તમને સ્ટેજ પર ગાવાનો એક અનુભવ પણ થશે. જો તમે તમારા શહેરના કોમ્પિટિશનમાં જીતવાની શરૂઆત કરશો તો પછી તમે મોટા સ્ટેજ પર ગાવા માટે તૈયાર છો.

તેના પછી તમે ગુજરાતમાં થવાવાળા બેસ્ટ સિંગિંગ રિયાલિટી શો જેવા કે Sur Gujarat, Voice Of Vadodara તેમજ ભારત લેવલ પર Indian Idol, Rising Star, SA RE GA MA PA, Dil Hai Hindustani, India’s Got Talent જેવા માં ભાગ લઇ શકો છો.

આ બધા એક એવા પ્લેટફોર્મ છે કે તેનાથી તમે મ્યુઝિકની દુનિયામાં એક પોતાની ઓળખ બનાવી શકશો જો બધું બરાબર રહ્યું અને ત્યાં જજ ની તમારી અવાજ ગમી ગઈ તો ખૂબ જલ્દી તમે સારા સિંગર બની જશો.

6. અવાજનું ખાસ ધ્યાન રાખો

સિંગિંગ માં સૌથી મહત્વપૂર્ણ વાત હોય તો તે છે દિલને ગમી જાય તેવી અવાજ, જો તમારી અવાજ સારી હશે તો જ તમે સફળ થઈ શકશો એટલે આ ખૂબ જ જરૂરી છે કે તમે તમારી અવાજ પણ વધારે ધ્યાન રાખો. એવી કોઈપણ વસ્તુ ના ખાવો કે જેનાથી તમારી અવાજ પર ખરાબ અસર પડે. હંમેશા હેલ્દી ફૂડ નું સેવન કરો પોતાની અવાજ ને સારી બનાવવા માટે એવા ખોરાકનું સેવન કરો જેવા કે સફરજન, કેરી, સંતરા, કેળા ,પાલક, શુદ્ધ પાણી, પીનટ બટર, ડ્રાય ફુટ, મધ આના સિવાય ચિકન, માછલી અને અંડા પણ ખાઈ શકો છો.

આની સાથે તમારે આવા ખોરાક ના લેવા જોઈએ જેવા કે બટર, ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિન્ક, કોફી, ડીપ ફ્રાઈ ફૂડ, મસાલાવાળા અને તીખા ફૂડ, આર્ટિફિશિયલ ખાંડ, ચોકલેટ, સ્મોકિંગ, આલ્કોહોલ, તમાકુ વગેરે થી દૂર રહેવું જોઈએ જો તમે આ બધી વસ્તુ નો ઉપયોગ કરતા હોય તો બહુ ઓછી માત્રા માં અને નશા વળી વસ્તુ ક્યારેય ના ઉપયોગ માં લેવી જોઈએ. કેમકે આ તમારા ગળાની અવાજ માટે સારું નથી હોતું

ખાસ કરીને આનું સેવન તે દિવસે તો બિલકુલ ના કરો જ્યારે તમારે કોઈ સ્ટેજ પર ગાવા માટે જવાનું હોય. અને નશા સંબંધિત કોઈપણ વસ્તુ ક્યારેય પણ ના લેવી જોઈએ .

સારા સિંગર બનવાની યોગ્યતા

આમ તો કોઈ સારા સિંગર બનવા માટે કોઈ ખાસ યોગ્યતાની જરૂર નથી હોતી ના કોઈ પ્રકારની ડિગ્રી ની જરૂર પડે છે. પરંતુ એક સારા સિંગર બનવા માટે તમારામાં કેટલીક ખાસ વાતો તો જરૂર હોવી જોઈએ જે આ પ્રકારે છે.

  • તમારી અવાજ ચોખ્ખી અને મધુર હોવી જોઈએ.જે સાંભળવામાં સારી લાગે.
  • ગુજરાતી સિંગર બનવા માટે તમારે એક થી વધારે શૈલીનું જ્ઞાન હોવું જરૂરી છે.
  • સુર- તાલની સાથે સાચી સમજ હોવી જોઈએ.
  • લાખો લોકોની સામે આત્મવિશ્વાસ ની સાથે ગાવાની કાબિલિયત હોવી જોઈએ.
  • ગાવા ના શબ્દો યાદ રાખવા અને ગાવા ના શબ્દો નો ભાવ સમજીને તે જ ભાવ સાથે ગાવવાની ક્ષમતા હોવી જોઈએ.
  • બે કે તેથી વધારે સિંગિંગ પાર્ટનર હોય તો પણ તેમની સાથે ગાવાની કલા હોવી જોઈએ.

જો તમે સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો તમે અમારો આ લેખ સફળ કેવી રીતે બનવું? ગુજરાતી માં સંપૂર્ણ માહિતી How To Be Successful In Gujarati 👈 વાંચી શકો છો

સિંગર બનવા માટેના કોર્સ

જો સિંગિંગ તમારો શોખ છે. સિંગિંગ ને લઈને તમે ગંભીર છો અને મ્યુઝિક માં જ તમે તમારું કરિયર બનાવવા માંગો છો તો તમારે એક પ્રોફેશનલ સિંગર બનવા માટે અને મ્યુઝિકમાં ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે નીચે આપેલા કોર્સ માંથી તમે તમારી પસંદનો કોઈ ભી કોર્સ કરી શકો છો.

જે તમને મ્યુઝિકના ક્ષેત્રમાં આગળ વધારવામાં મદદ કરશે Music Courses In India જે આ પ્રમાણે ના છે

10th પછી ના મ્યુઝિક કોર્સ (Music Courses After 10th)

Certificate In Music
Diploma In Music
Certificate In Instruments

12th પછી ના મ્યુઝિક કોર્સ (Music Courses After 12th)

Bachelor Of Music
Bachelor of Arts In Music
B.A (Honours) Music
B.A (Honours) Classical Music

ગ્રેડયુએશન પછી ના મ્યુઝિક કોર્સ(Music Courses After Graduation)

Master In Music
M.Phil In Music

સારાંશ

આ પોસ્ટ માં માધ્યમ થી આજ આપણે જાણ્યું કે Singer Kevi Rite Banvu In Gujarati, Singing Ma Career Kevi Rite Banavvu આશા કરીયે છીએ કે તમને બધી જાણકારી મળી ગઈ હશે

અમે ટીમ લવ યુ ગુજરાત આશા કરીએ છીએ કે તમને આ લેખ Singer Kevi Rite Banvu In Gujarati, Singing Ma Career Kevi Rite Banavvu? કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ Love You Gujarat 👈 ના માધ્યમથી જરૂર બતાવજો

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments