Homeજાણવા જેવુંકેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે, દગાબાજ પત્ની...

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે, દગાબાજ પત્ની ના લક્ષણ

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે,દગાબાજ પત્ની ના લક્ષણ અને ઓળખ,પત્ની બેવફા હોય તો શું કરશો, શું તમને પણ તમારી પત્ની ઉપર શક છે કે તે તમને દગો આપી રહી છે શું પત્નીની આદતો માં ઘણા બદલાવો આવ્યા છે

શું તમને તમારી પત્ની પહેલાં જેવો પ્રેમ નથી કરતી અને તમારી સાથે અંતર બનાવવા લાગી છે. તો આવા સમયમાં તમારે એ જાણવું ખૂબ જરૂરી છે કે તમારી પત્ની તમને દગો તો નથી આપી રહી ને

લગ્ન જીવનને ખુશહાલ બનાવવા માટે પતિ અને પત્ની વચ્ચે આપસમાં પ્રેમ અને વિશ્વાસ હોવો ખુબ જરૂરી છે. જો તમારા બંનેના પ્રેમ અને વિશ્વાસ એકબીજા પર ના હોય તો તમારા પારિવારિક જીવન પર એનો નકારાત્મક પ્રભાવ પડે અને ઘણીવાર તમારો સંબંધ પૂરો થવા પર આવી જાય છે.

જે પત્ની ને તમે પોતાના જીવથી વધારે પ્રેમ કરતા હોય અને તેની ખુશી ને પૂરી કરવા માટે કેટલાય કલાકો કામ કરતા હોય તેની ખુશી અને સપના ને પુરા કરવા માટે તમે પોતાના સપના ભી ભૂલી જાવ છો.

અને તમને ખબર પડે કે તમારી પત્ની આજકાલ તમને દગો કરી રહી છે અને પત્નીનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલી રહ્યું છે. ત્યારે પતિ માટે આ પીડા ખૂબ જ દુઃખ દાયક બની જાય પોતાની પત્નીને કોઈ બીજા પુરુષ સાથે જોવું એ તો જીવતા જ મરી જવા જેવો અહેસાસ થાય છે.

આજના આ વર્તમાન સમય માં ક્યારે શું થઈ જાય એ કાંઈ પણ કહી શકે નહીં. એટલા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારી પત્ની તમને દગો તો નથી આપી રહી ને તો ચાલો આપણે જાણીએ કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે, પત્ની ની ઓળખ, અને પત્નીનું અફેર કેવી રીતે જાણીએ.

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે, જો કોઇ મહિલા પોતાના પતિ નો દગો કરી રહી છે તો તેના વ્યવહાર માં, તેની આદત માં , તેના વિચારો અને વાત કરવાની સ્ટાઈલ માં બદલાવ આવવા લાગશે જેને તમે નોટિસ કરશો તો તમને સરળતાથી ખબર પડી શકશે એ તમારી પત્ની તમારી સાથે દગો કરી રહી છે કે નહીં જે આ પ્રમાણે છે

દગાબાજ પત્ની ના લક્ષણ ,કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે
કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે

1. વારંવાર કોલ કે મેસેજ આવો

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે? આજના મોર્ડન યુગમાં કોઈપણ અફેર ની શરૂઆત સૌથી પહેલાં ફોન થી જ થાય. આવા સમયે જો તમારી પત્નીના ફોન પર અચાનક થોડા દિવસોથી વધારે કોલ આવવા લાગે અને વધારે મેસેજ આવવા લાગે આ તમારા લગ્ન જીવન માટે સારા સંકેત નથી.

આની સાથે જ્યારે તમે એને પૂછશો કે કોનો કોલ કે મેસેજ વારંવાર આવે છે. ક્યારેક ક્યારેક તે સાચો જવાબ નહીં આપે અને એમ જ કહેશે કે મારી ફ્રેન્ડ નો છે આ ઈસારો જ કહી દે છે કે કંઈક તો ગરબડ છે.

હંમેશા દગો કરવાવાળી પત્ની ફોન પર ધીમે ધીમે અવાજ થી દૂર જઈને વાત કરશે આવી રીતે એ આખો દિવસ મેસેજ ઉપર કે ઓનલાઇન દેખાશે આનાથી તમને ખબર પડશે કે તમારી પત્ની તમારાથી કંઇક છુપાવી રહી છે કે તમારી સાથે દગાબાજી કરી રહી છે

2. ઓનલાઈન હોવું

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે? લગ્ન પછી એક સારી કામકાજ અને સારી પત્ની ને વધારે સોશિયલ મીડિયા કે ચેટિંગ એપ્સ પર ઓનલાઈન રહેવું પસંદ નથી હોતું કેમ કે તેમનો બધો સમય ઘરના કામ, સાસુ-સસરા અને બાળકોને સંભાળવામાં જ નીકળી જાય છે.

પ્રેમ શું છે? પ્રેમ કોને કહેવાય? સાચો પ્રેમ શું છે? કેવી રીતે ખબર પડે કે મને પ્રેમ થઈ ગયો છે જાણવા માટે અહીંયા ક્લિક કરો

પણ જો તમારી પત્ની અચાનક જ સોશિયલ મીડિયા જેવાકે whatsapp, facebook પર જરૂરત કરતા વધારે ઓનલાઇન રહેવાનું શરૂ કરી દે અને આ ઘણા દિવસથી લગાતાર તમને જોવા મળે તો આ પણ એક નિશાની છે કે તમારી પત્ની જીવનમાં કોઈ તો આવ્યો છે.

પણ ક્યારેક તે ઘણા કલાકો સુધી વાત કરતી હોય તો કોઈ તેની જૂની ફ્રેન્ડ પણ હોઈ શકે. પરંતુ એ ઘણા મહિનાથી લગાતાર ઓનલાઇન રહેતી હોય તો એ દર્શાવે છે કે તેનું કોઈ સાથે અફેર ચાલી રહ્યું છે.

3. પ્રેમ થી વાત ના કરવી

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે? લગ્ન પછી બધી મહિલાઓ ની આદત હોય છે કે એ પોતાના પતિને રાત્રે તેમને આખો દિવસ શું કર્યું એ આજુબાજુ ની બધી જ વાતો જરૂર કરતી હોય છે સાથે જ પોતાના પતિ સાથે પતિ પ્રેમ ની ભાવના પણ જરૂર દેખાડતી હોય છે પરંતુ જો પત્ની તમારા ઓફિસથી તમે ઘરે આવવાના પછી તમારા સાથે સારી રીતે વાતો ના કરે ન કોઈ તમને સવાલ-જવાબ કરે અને વધારે સમય ફોન ઉપર વિતાવે તો એ હોઈ શકે કે તમારી પત્ની બધું ધ્યાન આજકલ ક્યાંક બીજે લાગવા લાગી છે જે તમારા લગ્નજીવન માટે સારું નથી.

4. ઘર થી બહારે વધારે ટાઈમ વિતાવવો

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે? ભારતમાં વધારે પડતી મહિલાઓ ઘરની જરૂરિયાતની વસ્તુઓ માટે પતિ કે પરિવારના કોઈ અન્ય પુરુષ સદસ્ય પર આધાર રાખતી હોય છે ઘણી જગ્યાએ મહિલાઓ પણ ઘર કે શોપિંગ કરવા કે કઈ લેવા માટે બજાર જતી હોય છે જેમાં કોઈ ખોટું નથી

પરંતુ પત્ની તમને સામેથી એમ કહે કે ઘણી બધી વસ્તુઓ હું લેવા જઈશ તમે મને પૈસા આપી દો અને કાંઈ ન કંઈ વસ્તુ લેવાના બહાને ઘરની બહાર જતી હોય અને મોડા ઘરે આવે આથી ના ઇચ્છતા ભી પત્ની પર શંકા થવા લાગે આનાથી પત્નીનું બીજા સાથે મળવા જવું અને અફેર હોવાની પૂરી સંભાવના છે.

5. મોબાઈલ છુપાવવો કે પાસવર્ડ થી લોક હોવો

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે? જો તમારી પત્ની પણ કંઈક આવું કરી રહી હોય જેમ કે તેની પાસે બે મોબાઇલ ફોન હોય જેમાંથી એક ને છુપાઈને રાખતી હોય કે પછી મોબાઈલ નો પાસવર્ડ લોક કરીને રાખતી હોય.

એમ તો તે તમને પાસવર્ડ માગવાથી આપી દેશે જો પણ જો તેના મોબાઈલ માં whatsapp ચેટ ના હોય અને કલાકો સુધી ઓનલાઇન દેખાતી હોય અને ચેટીંગ ડીલીટ કરેલી હોય તો જરૂર તમારી પત્ની બીજા વ્યક્તિ સાથે વાત કરતી હશે. જેની જાણકારી તે તમને આપવા નથી માગતી એનો સીધો મતલબ એ થાય છે કે તેનો કોઈની સાથે અફેર હશે.

6. વાત વાત માં ઝઘડો કરવો

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે? પત્નીનો કોઈ બીજા પુરુષ સાથે અફેર રાખવાના બે કારણ હોઈ શકે છે એક તો પત્નીને તમારાથી કોઈ શારીરિક કે ભાવનાત્મક સુખના મળતું હોય અને બીજું કારણ તમારી પત્નીનો તમારાથી પ્રેમ ના હોય.

તમારી પત્નીના મનમાં ક્યાંકને ક્યાંક તમારાથી દૂર જવાની યોજના હોય જો તમારી પત્ની તમને પ્રેમ નથી કરતી તો તેની પૂરી સંભાવના છે કે તે તમારા સાથે ઝઘડવા માટે કોઈ ના કોઈ બહાનુ જરૂર બનાવશે.

કેમકે તેના દિલમાં તમારા સિવાય કોઈ બીજુ રહેવા લાગ્યું છે અને તેને મનમાં ને મનમાં એ પસ્તાવો થતો હોય કે મારા લગ્ન તમારા સાથે કેમ થઇ ગયા કાશ તમારા સાથે મારા લગ્ન ના થયા હોત તો હું વધારે ખુશ રહેતી.

આવી ભાવનાઓ હોય, આવામાં જો ઝઘડા વધારે થવા લાગે તો પણ શંકા થાય કે તે તમારા થી પીછો છોડાવવા માંગે છે અને તેની લાઇફમાં બીજું કોઈ આવી ગયું છે.

7. વાતો છુપાવવી અને ખોટું બોલવું

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે? એક સારા પતિ-પત્નીના સંબંધમાં કોઈ વાત છુપાયેલી હોતી નથી બંને હંમેશા પોતાના દિલની બધી જ વાતો એક બીજાને ખુલીને બતાવી દેતા હોય પરંતુ પ્રોબ્લેમ તો ત્યારે આવે જ્યારે પત્ની તમારાથી વાતો છુપાવવા લાગે અને ખોટું બોલવા લાગે.

જેમકે તમને કોઈ વાસ્તવિકતા ની ખબર પડે કે તમારી પત્ની આજે શોપિંગ મોલમાં એક અલગ અંદાજ સાથે અલગ કપડામાં દેખાઈ હતી પણ ઘરે જઈને તમે તેને પૂછજો કે આજે મમ્મી બતાવી રહી હતી કે તો સાંજે બહાર ગઈ હતી પણ પત્ની તેનો સાચો જવાબ ના આપે

અને એમ કહે કે બાજુવાળા પડોસી અવસ્થી ના ઘરે કઈ કામ હતું એટલે ગઈ હતી એ પછી મિત્રના ઘરે કંઈ કામ થી ગઈ હતી અહીંયા થી તમને ખબર પડશે કે તમારી પત્ની તમારાથી વાતો છુપાવવા લાગી છે અને જુઠ્ઠું બોલી રહી છે પત્નીનું આવું જ ખોટું બોલવા પાછળ નું કારણ જલ્દી થી શોધવું જોઈએ

8. શારીરિક સંબંધ બનાવવામાં આનાકાની

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે? શારીરિક સબંધ પતિ -પત્ની ના પ્રેમ અને સંબંધ બંનેને મજબૂત કરે છે. જેમાં બંનેની ભાગીદારી હોવી ખૂબ જરૂરી હોય છે તો તમે ત્યારે જ આનો ભરપૂર આનંદ લઈ શકશો .તમને થોડા દિવસોથી એવું લાગતું હોય કે તે તમારી સાથે શારીરિક સંબંધ બનાવવામાં દિલ નથી લગાવી રહી જે શરૂઆતના દિવસોમાં હતું. સાથે જ તે આ બધી વસ્તુઓથી દૂર જવાનું શરૂ કરશે અને તમારા કહેવા પર શારીરિક સંબંધ માટે હા પણ કહી દે.

પણ તેના ચહેરા પર ખુશી નો ભાવ નહિ દેખાય તે તમારી સાથે શારીરિક સંબંધ બનાવવા ઈચ્છતી નથી. તે આ વધુ એક મજબૂરીમાં કરી રહી છે અને લગભગ તેનો પ્રેમ હવે કોઈ બીજા ઉપર જાગી ગયો છે. એના મતલબ પત્ની દગો કરી રહી છે

9. યુવાન દેખાવવા ની કોશિશ કરવી

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે? સામાન્ય રીતે લગ્ન બાદ મહિલાઓ તૈયાર થવાનું ફક્ત પોતાના પતિ માટે જ કરતી હોય કે કોઈ ખાસ વાર-તહેવાર હોય ત્યારેજ પર જો તમે ઘણા દિવસોથી તમારી પત્નીમાં એવું મહેસૂસ કર્યું હોય કે તે જરૂર થી વધારે ૧૬ સિંગાર કરવાનું શરૂ કરી દે.

જેમકે ન્યુ સ્ટાઈલ હેર કટ કરાવવા, જ્યારે બહાર જાય ત્યારે પહેલા કરતા વધારે સજી-ધજીને જાય ,પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપવા લાગે, યોગા કરવા, બહાર જવા પર પર્ફ્યુમ નો ઉપયોગ વધારે કરવો વગેરે

આ બધા એવા ઇશારા છે કે તમારી પત્નીમાં બદલાવ તો જરૂર થયો છે પરંતુ તમારે હવે એ જાણવાનું છે કે તેનો આ બદલાવ પોતાના અને યંગ દેખાવા માટે કે ફિટ રાખવા માટે કરી રહી છે કે બહાર બીજા કોઈ સાથે અફેર ચાલે છે તેને ખુશ કરવા માટે આ બધું કરી રહી છે.

10. વધારે સમય બહાર રહેવું

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે? જો તમારી પત્ની વર્કિંગ વુમન કે બિઝનેસ વુમન હોય તો ક્યારેક-ક્યારેક થયું જ હશે કે તેને આવવામાં મોડું થઈ શકે તે સામાન્ય છે પરંતુ જો તમારી પત્ની અઠવાડિયામાં એક દિવસથી વધારે વાર લેટ આવતી હોય અને ઘરે આવીને ચહેરા પર થકાવટ ના હોય અને અલગ ખુશી નજર આવતી હોય તો સમજી જજો કે કંઈક તો ગરબડ છે.

કેમ કે કેટલીકવાર ઓફિસમાં પુરુષ અને મહિલા સહ કર્મચારીઓ નું આકર્ષણ થઈ જતું હોય છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર થવાની સંભાવના ખુબ વધી જતી હોય છે આવી રીતે જો તમારી પત્ની બિઝનેસવુમન છે અને તમારાથી વધારે સમય દેશ કે શહેર થી બહારે રહેતી હોય તો એની પણ એક સંભાવના છે કે તે કોઈ ના સંપર્ક માં આવી હોઈ શકે એ પણ એક કર્મચારી સાથે અફેર દર્શાવે

પતિ એ શું કરવું જોઈએ(કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે)

  1. આ જરાય સારું નથી કે તમે કોઈ કારણ વગર તમારી પત્ની પર શંકા કરો .નાની-નાની વાતો પર પત્નીને શંકાની નજરથી જોવી એ તમારા લગ્ન જીવન પર નકારાત્મક પ્રભાવ પાડી શકે આનાથી તમે જ પરેશાન થશો.
  2. જો તમારી પત્ની તમારી સાથે સારી રીતે વાત ના કરતી હોય તોએ વું ના સમજવું જોઈએકે તેનો કોઈ બહાર જોડે અફેર છે પરંતુ તમારી પત્ની સાથે વાત કરો એ તેની નારાજગી કે વાત ન કરવાનું કારણ શું છે.
  3. તમને ક્યારેય પણ પોતાની પત્ની પર શંકા લાગે તો તમે પૂછ્યા વિના શંકાને દૂર કરવાની કોશિશ કરો જો પત્નીની જાસૂસી પણ કરવી પડે તો જરૂર કરો કેમકે તમે તમારી પત્નીને બીજા કોઈની તો નહીં થવા દો પણ આ વાતનું ધ્યાન રાખવું કે તેને આની ખબર ના પડે કે તમે તેની જાસૂસી કરી રહ્યા છો.
  4. પત્નીનું કોઈ બીજા સાથે અફેર છે એ વાતની પૂરેપૂરી જાણકારી મળવા પછી સૌથી પહેલાં તે વ્યક્તિને પકડો પછી તમારી રીતે તેને સમજાવાની કોશિશ કરો પછી તમારી પત્ની સાથે વાત કરો કે તેની ઈચ્છા શું છે. કેમ કે વધારે પડતા કેસમાં પુરુષ વર્ગ જ તેના પાછળ જિમ્મેદાર હોય છે બીજાની પત્નીને વશમા કરીને તેને પ્રેમમાં ફસાવી તેના પતિથી અલગ થવાનો દબાવ નાખે છે
  5. જો તમને આ ની બધી જાણકારી સબૂતો ની સાથે મળે અને તમારી પત્નીનો તમારા પ્રત્યે પ્રેમ સમર્પણ અને સન્માન ખતમ થઈ ગયો હોય અને તે હંમેશા તમારા સાથે ઝઘડા કરતી હોય તો તમારે તમારી પત્નીથી અલગ થઈ જવું સારું છે. પરંતુ કોઇ મોટો ફેસલો લેતા પહેલા બરાબર સોચ વિચાર કરી લેવો જોઈએ

નિસ્કર્ષ (સાર) Conclusion

આ રીતે આજે તમે જાણ્યું કે કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે દગાબાજ પત્ની ના લક્ષણ અમે ટીમ Love You Gujarat આશા કરીએ છીએ કે તમને બધાને આ જાણકારી કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે સારી લાગી હશે,આ પોસ્ટ તમને બધાને કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે કેવી લાગી એ તમે અમારા ફેસબુક પેજ Love You Gujarat પર કોમેન્ટ કે મેસેજ કરી શકો છો.

જો તમને આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા………

Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)

Follow us on our social media.

Facebook | Instagram | Twitter

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments