Home જાણવા જેવું INSTAGRAM થી પૈસા કેવી રીતે કમાવા How To Earn Money With Instagram...

INSTAGRAM થી પૈસા કેવી રીતે કમાવા How To Earn Money With Instagram In Gujarati

INSTAGRAM થી પૈસા કેવી રીતે કમાવા How To Earn Money With Instagram In Gujarati: આજના આ બ્લોગ માં આપણે જાણીશું કે

186
How To Earn Money With Instagram In Gujarati, INSTAGRAM થી પૈસા કેવી રીતે કમાવા
How To Earn Money With Instagram In Gujarati

INSTAGRAM થી પૈસા કેવી રીતે કમાવા How To Earn Money With Instagram In Gujarati: આજના આ બ્લોગ માં આપણે જાણીશું કે Instagram થી પૈસા કેવી રીતે કમાવા. કેવી રીતે તમે Instagram થી પૈસા કમાઇ શકો છો. તેના મુતાબી ઘણા લોકોએ પ્રશ્ન પૂછ્યા હતા. તેના માટે મેં તમને આખી પ્રક્રિયા બતાવીશ કે તમે કેવી રીતે ઇન્સ્ટાગ્રામ થી પૈસા કમાઇ શકો છો? How to earn money with Instagram in Gujarati. વધારે જાણકારી માટે આ પોસ્ટ આખી વાંચો. How to earn money with Instagram.

બે મિત્રો વાતો કરે છે કે Instagram થી કેવી રીતે પૈસા કમાઈ શકો છો. જ્યારે Instagram આવ્યું હતું ત્યારે તે એક ફોટો શેરિંગ એપ પ્લેટફોર્મ હતું. આ 2014 કે 2015 ના નજીક ની વાત છે. પણ 2016 ના પછી પ્રસિદ્ધિ વધવા લાગી. અને આજે one of the most ડાઉનલોડ એપ માંથી એક એપ છે.Instagram થી પૈસા કેવી રીતે કમાવા.

જો તમે, પ્રેમ શું છે ? What Is Love definition What Is True Love 👈 જાણવા ઇચ્છતા હોય તો તમે અમારી આ પોસ્ટ વાંચી શકો છો

Instagram થી પૈસા કેવી રીતે કમાવા(In India)

આમા તો અમારી પાસે પણ ઘણી બધી રીત છે કે તમે Instagram થી પૈસા કમાઇ શકો છો. જે લોકો કહે છે કે Instagram થી એક લાખ મહિના, બે લાખ મહિના કે ત્રણ લાખ સુધીં પણ કમાઈ શકો છો ?શું આ સંભવ છે? તો અમે કહીશુ કે આ બિલકુલ સંભવ છે પણ તમને આના માટે મહેનત કરવી પડશે. How to earn money with Instagram in Gujarati.

ઘણા બધા લોકો આ વિચારતા હોય છે કે જો તમે તમારા ફોલોઅર્સ વધારી લો તો તમે વધારે કમાવા લાગો. તો અમે તમને બતાવવાનો ઇચ્છી છે કે ફોલવર્સ થી તમારી કમાઈને કોઈ લેવડ-દેવડ નથી. આજકાલ તો લોકો ફેક વેબસાઇટ પર જઇને ફોલવર્સ વધારી લે છે. નકલી ફોલવર્સ નું કંઈ કામ નહિ હોતું .

ઓર્ગેનિક ટ્રાફિક કેવી રીતે લેવાય

આમા જો તમારા નકલી followers છે તો તમારે ફોલવર્સ તો વધશે લાખોમાં થશે પણ તમારા ફોટા પર 100 કે 200 લાઈક પણ નહિ આવે. જો તમારા નકલી ફોલોવર્સ વધશે તો એવું પણ થઈ શકે છે કે તમારું એકાઉન્ટ સમાપ્ત થઈ શકે છે.અને બીજું હોય છે ઓર્ગેનિક ટ્રાફિક: જો ઓર્ગેનિક ટ્રાફિક આવશે એ જ સારું રહેશે.

ઓર્ગનિક ટ્રાફિક કેવી રીતે લાવવું અને તમને તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓર્ગેનિક ટ્રાફિક લાવવું હોય તો તમને એવું કંઈ કરવું પડશે જે લોકોને પસંદ આવે. બાકી તમે તમારી સારી સારી ફોટો નાખો. ત્યાંથી તમારું ઓર્ગેનિક ટ્રાફિક વધશે. ઘણા બધા લોકો યુનિક વસ્તુ કરે છે ત્યારે તેમના એકાઉન્ટ પર ટ્રાફિક આવે છે અને ત્યાં તેમની પાસે એક સારો અવસર હોય છે કી પૈસા કમાઈ શકે છે.આ બધાથી પહેલો રસ્તો છે જેથી આપણે Instagram થી પૈસા કમાઈ શકીશું.

Affiliate માર્કેટિંગ

જેને affiliate નો અર્થ નથી ખબર તો અમે તમને જણાવી દઉં કે તમે કોઈ વેબસાઈટ કે પ્રોડક્ટ સેલ કરાવો છો તો તમને થોડું કમીશન મળે છે. જેને affiliate commission કહેવાય છે. હું તમને જણાવી દઉં કે amazon એક ખૂબ જ મોટી ઇ-કોમર્સ કંપની છે. અહીંયા તમે affiliate મેમ્બર ફ્રી માં બની શકો છો.
તો જો તમારી એમેઝોન કે પ્રોડકટને તમારા લિંક દ્વારા સેલ થાય છે તો આનાથી તમે પૈસા કમાઇ શકો છો. જો તમારું Instagram નું એકાઉન્ટ સારું છે અને views આવે છે અને લોકો જોવે છે તો તમે એક કામ કરી શકો છો. માની લો કી તમે એક ટી શર્ટ amazon થી ખરીદી.

હવે તમે એ ટી શર્ટ પહેરીને થોડા સારા ફોટા ક્લીક કર્યા અને તમે તેને તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી દો અને તમે તમારી એમેઝોન ની લીંક પણ નાખી દો. અને નીચે લખી દેવું કે જેણે પણ આ ટીશર્ટ પસંદ હોય અને ખરીદવાની ઇરછા છે તો આ લીંક દ્વારા ખરીદો. તો જેણે પણ આ ટીશર્ટ ગમશે તે તેને ખરીદ સે. તે તમારા લિંક દ્વારા જઈને buy કરવાનું શરૂ કરી દેશે. અને જો તે buy કરશે તો તમને તમારો નફો મળી જશે.

પતિ-પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ 👈 તો તમે અમારી આ પોસ્ટ વાંચી શકો છો

Amazon થી કેટલા ટકા સુધી કમાઈ શકો

એમેઝોન થી કેટલા ટકા સુધી કમાઇ શકો છો? કેટલા સુધીનું કમિશન મળી શકે છે? અમે તમને જણાવી દઈએ કે કમિશન પ્રોડક્ટ પર હોય છે. 10 થી 30 ટકાનું તમને કમિશન મળી જાય છે. પણ તમને થોડું ક્રિએટીવ દિમાગ રાખવું પડે. અને તેને લોકો buy કરી લે તો કોઈ તમારા થી buy કેવી રીતે કરશે? તેના માટે તમને ક્રિએટિવ દિમાગે રહેવું પડશે.

સ્પોન્સરશિપ (sponsorship)

બીજો રસ્તો છે જેથી Instagram થી પૈસા કમાવાનો ખૂબ જ સારો તરીકો છે. અને તે એ છે કે તમે બ્રાન્ડ જોડે સ્પોન્સરશિપ કરી શકો છો. તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકો છો તો તમને નજર પડી હશે કી પેડ પાર્ટનરશીપ લખ્યું હોય છે.ઘણી બધી મોટી મોટી કંપનીઓ મોટા મોટા સેલિબ્રિટી પાસે તેમના પ્રોડક્ટને પ્રચાર માટે લે છે. અને સેલિબ્રિટી પ્રોડક્ટના પ્રમોશન માટે ખૂબ જ મોટી રકમ ચાર્જ કરે છે. તો આવે કંપનીઓએ જોવું છે કે ઘણા બધા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે જે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે.જેવી રીતે તમે જાણો છો કે ઇન્સ્ટાગ્રામ પણ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે.

તેથી કંપની Instagram ના એકાઉન્ટ ને જોવે છે. જેના ઘણા ફોલોવર્સ હોય અને એક્ટિવ ફોલોવર્સ હોય તો તે એકાઉન્ટન ના માલિક ને સંપર્ક કરે છે અને તેમના પ્રોડક્ટ નું પ્રમોશન કરવાનું ઓફર આપે છે.તો જો તમારું એકાઉન્ટ Instagram પર ગ્રો કરે છે તો તમે પેડ પાર્ટનરશીપ જોડે કામ કરી શકો છો. અને આ રીતે પણ તમે Instagram થી પૈસા કમાવી શકો છો.

આ પણ વાંચો-

Satta Matka 2021: શું હોય છે સટ્ટા મટકા, કેવી રીતે રમાય છે આ ગેમ જાણો સંપૂર્ણ માહિતી!

તમારું પોતાનું પ્રોડક્શન કરીને

ત્રીજી એક બધાથી સારી રીત છે Instagram ના મદદથી પોતાનો product ને સેલ કરી શકો છો. આમાં તમને affiliate નહીં કરવું પડતું. કારણ કે પોતાનું પ્રોડક્ટ હોય છે અને તમે પોતે તેના માલિક હોવ છો. જો તમે પોતાના પ્રોડક્ટ Instagram ના મદદથી સેલ કરો છો તો તમારું પ્રોડક્ટ ખૂબ જ વધારે લોકો સુધી પહોંચશે અને તમે Instagram દ્વારા વેચીને પૈસા કમાઇ શકો છો.અને જો તમારા પ્રોડક્ટની quality ખૂબ જ સારી છે તો સેલ્સ દિવસ રાત અને ચાર ગણા થશે અને આ તમારા પોતાનુ કામપણ થશે. આમા તમારે કોઇ બીજા ના પ્રોડક્ટ ને સેલ કરવાની જરૂર નહીં પડે. અને આમા તમને થોડા પૈસા નહીં મળે આમા તમને પૂરા પૈસા મળશે.

India મા Instagram થી પૈસા કેવી રીતે કમાવા

આ રીતે તમે ઇન્સ્ટાગ્રામ પર થી પૈસા કમાવી શકો છો. દોસ્તો જો તમે મને પ્રશ્ન કરશો તો અમે તમને એ જ કહીશ કે ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ક્રિએટ કરો અને તેને grow કરો . તમારા પ્રોડક્ટના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરો. લોકોને સારું લાગે અને આ પૈસા કમાવાનો એક સારો અવસર છે. તમે આને ભવિષ્યમાં ધ્યાનમાં રાખીને ચાલસો તો સારા પૈસા બનાવી શકો છો.તો દોસ્તો ઉમીદ કરું છું ‘Instagram થી પૈસા કેવી રીતે કમાવા’how to earn money with Instagram in Gujarati’તમને આ પોસ્ટ ગમી હશે.

અમે ટીમ લવ યુ ગુજરાત આશા કરીએ છીએ કે તમને આ પોસ્ટ સારી લાગી તો તમે તમારા દોસ્તો સાથે પણ શેર કરો આનાથી વિશેષ તમે તમારો કોમેન્ટ આપી શકો છો. અને અમને E-mail પણ કરી શકો છો.
જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ article, inspiring story, motivational story, life tips, love tips, money tips કે કોઈ બીજી જરૂરી વસ્તુઓ અમારા સાથે શેર કરવા માંગતા હોય તો કૃપયા તેને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારો email id છે ī[email protected] જો તમારી પોસ્ટ અમને પસંદ આવે છે તો અમે તેને તમારા નામ અને ફોટા સાથે અમારા blog પર publish કરીશું.

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Follow us on our social media.

Facebook | Instagram | Twitter