ગુડ મોર્નિંગ (શુભસવાર, સુપ્રભાત) 2022 સંદેશ | Good Morning quotes text SMS in Gujarati language

0
433
ગુડ મોર્નિંગ (શુભસવાર, સુપ્રભાત) 2022 સંદેશ | Good Morning quotes text SMS in Gujarati language
ગુડ મોર્નિંગ (શુભસવાર, સુપ્રભાત) 2022 સંદેશ | Good Morning quotes text SMS in Gujarati language

આ Good Morning wishes and quotes msg in Gujarati દરેક દિવસના અનુભવોથી ભરેલ કે જેમાં સુવિચાર, પ્રેરણા ભર્યા સંદેશ અથવા મેસેજ જે જીવન માં ખુબજ ઉપયોગી એવા જીવન નું સત્ય તમે તમારા સંબંધી, દોસ્તો, પ્રેમી, પ્રેમિકા ( gf ), વગેરે… ને તમે રોજ સવારે એક “શુભ સવાર” સંદેશ પાઠવી ને એક એક હાસ્ય, પ્રેરણા અથવા પ્રેમ ભર્યા સારા સવારની શરૂઆત કરવી શકો છો જેથી તમારો દિવસ ની શરૂઆત પણ હાસ્ય, પ્રેરણા અને પ્રેમ ભરી સવાર થી થાય.

ગુજરાતી શાયરી અને SMS

શિયાળે… શાલ ભલીને
ઉનાળે…. સ્કાફ
ચોમાસે..‌. છત્રી ભલીને
માસ્ક… બારેમાસ

😷 Good Morning & Be Safe 😷

ઈતિહાસ કહે છે… ગઈકાલે સુખ હતું,
વિજ્ઞાન કહે છે… આવતીકાલે સુખ😊 હશે પરંતુ…
ધમઁ કહે છે જો… મન સારૂ હશે અને
દિલ💕 સાફ હશે તો રોજ સુખ હશે.

🦋 શુભ સવાર 🦋

વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે.
પછી એ ઉંઘ માંથી હોય કે… વહેમ માંથી

ધન લાભ માટે સરળ બજરંગબલી ઉપાયો અપનાવો

❣️ Good Morning ❣️

દુનિયા શું કહેશે એ ના વિચારો,
કારણ કે… દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની… મજાક ઉડાડે છે,
અને સફળ વ્યક્તિ… થી બળતરા કરે છે…

🌺 Good morning 🌺

લોકોની વાતો બહુ દિલ પર ના લેવી કારણ કે…
એ જામફળ ખરીદતી વખતે મીઠું છે ને? એમ પૂછશે???
અને પછી… મીઠું લગાવીને જ ખાશે.. 🌹 Good Morning 🌹

આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ…
આપણાં જીવનનો મોટામાં મોટો ભ્રમ છે !!

🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

ઘરનું સૌથી શ્રેષ્ઠ વાસ્તુ… હસતા ચહેરા છે.
ઘરના ખૂણા તો જ ધબકે જો… દિલના ખૂણા જીવતા હોય…

🙏 શુભ સવાર 🙏

પોતાના એ જ હોય જે કહ્યા વગર સાથે ઉભા રહે,
બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી દે છે…

દુર્ભાગ્ય દૂર કરવાના ઉપાયો – આ રીતે પૂજા કરો

🌺 Good morning 🌺

ભલે અરીસાની કિંમત હીરા કરતા ઓછી હોય પણ…
હીરાના આભૂષણો પહેર્યા પછી દરેક વ્યક્તિ અરીસો શોધે છે…

🌼 શુભ સવાર 🌼

સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં પરંતુ…
મહેમાન છે વારાફરતી આવશે થોડા દિવસ રોકાશે અને જતા રહેશે…
જો એ નહીં આવે તો આપણે અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું…

🌹 GOOD MORNING 🌹

‘રામાયણ’ આખી વાંચી લ્યો,
‘શ્રવણ’ કેટલું ભણેલો??? અને
તેના ‘ગુરુ’ કોણ હતા???
તે ક્યાંય જોવા નહી મળે.
કારણ કે…’માવતર’ ની સેવા જેવું ‘ભણતર’ અને ‘માં-બાપ’ જેવા ‘ગુરુ’ જેની પાસે હોય…
તેની ‘કુંડળી’ જાણવાની કોઈ જરુર નહીં રહે.

❤️ Good_morning 💚

સમય એવી વસ્તુ છે કે… ગણે રાખો તો ખૂટે,
વાપરો તો વધી પડે, સંઘરો તો નીકળી જાય,
પણ… સાચવી લ્યો તો તરી જાય..

🌱 સુપ્રભાત 🌱
🌹🌹 જય શ્રી કૃષ્ણ 🌹🌹
l

ભલેને સો ટચનુ સોનું કહેવાય પણ એનાથી ઘરેણું નથી બનતું,
થોડું ભળવું પડે છે બીજામાં ખુદ ને આકાર આપવા.

ગૌતમ બુદ્ધના આ 10 વિચારોને અનુસરો અને દુ:ખમાંથી છૂટકારો મેળવો

🌹 શુભ સવાર 🌹

સફળતા તમારો પરિચય… દુનિયા સાથે કરાવે છે,
અને…નિષ્ફળતા… તમને દુનિયાનો પરિચય કરાવે છે.

🌼 શુભ સવાર 🌼
l

હસ્તો ચહેરો જ મોટુ હથિયાર છે, સાહેબ…

ક્યાંક વાંચ્યું કે…
હારેલા માણસ નો હસતો ચહેરો,
જીતેલા ની ખુશી ને પણ મારી નાંખે.

🌞🌞🌞 gud mrng 🌞🌞🌞

સમજી શકનાર… વ્યકિતના માથે…
સમજવાની જવાબદારી… હમેશાં વધારે આવતી હોય છે…!!!

વિતેલી હોય… પોતાના પર તો જ શબ્દો સમજાય છે.
બાકી તો બધા ને… સુવિચાર જ દેખાય છે…

🦋 🇬‌🇴‌🇴‌🇩‌ 🇲‌🇴‌🇷‌🇳‌🇮‌🇳‌🇬‌ 🦋

સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે…??
ફક્ત ૦.૦૦૭ પૈસા…!
પણ… એની કમાલ ખબર છે…?
એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે.

સાહેબ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને…
એના કદથી નહી… એના ગુણથી પારખજો.

બેંક માં થનારી FD અને RD શું હોઈ છે:

🌷 Good Morning 🌷

જીવન પણ એક પરીક્ષા જ છે,

જિંદગી… પરીક્ષા લે છે,
સબંધીઓ… પેપર ચેક કરે અને…
સમાજ… રિઝલ્ટ આપે છે.

🌞🌞🌞 gud mrng 🌞🌞🌞

પરિવાર સાથે ધીરજ રાખવી તે…. પ્રેમ છે.
અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી તે… આદર છે.
સ્વયં સાથે ધીરજ રાખવી તે… આત્મવિશ્વાસ છે.
અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તે… શ્રદ્ધા છે.

🌹🌹🌹 શુભ સવાર 🌹🌹🌹

‘વિશ્વાસ’… એક નાનો શબ્દ છે સાહેબ,
વાંચતા… ફક્ત એક સેકન્ડ લાગે,
વિચારતાં… એક મિનિટ લાગે પણ…
સાબિત કરવામાં… આખી જીંદગી લાગે.

🌺🌸 શુભ સવાર 🌸🌺

પ્રેમ અને વ્યવસાયમાં સફળ થવાની રીતો

જો તમને આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા………

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Follow us on our social media.

Facebook | Instagram | Twitter

અસ્વીકરણ

આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો માંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, તેનો કોઈપણ ઉપયોગ વપરાશકર્તાની પોતાની જવાબદારી રહેશે.’