Bca Shu Chhe Bca Course Details In Gujarati
Table of Contents
Bca Shu Chhe Bca Course Details In Gujarati, Bca Kevi Rite Karvu In Gujarati જો તમે એવા Information Tecnology કોષ ની શોધ કરી રહ્યા છો જે તમને ભવિષ્યમાં ઉજ્વળ બનાવવામાં મદદ કરે તો તમારે Bca Course Shu Chhe તો તમારે આ લેખ જરૂર વાંચવો જોઈએ જેનાથી તમારા સવાલનો જવાબ મળી શકે Bca Course Details In Gujarati
ઘણા બધા સ્ટુડન્ટ પરેશાન હોય છે કે 12th (બારમા ધોરણ) પછી શું કરવું આજે અમે આ પરેશાનીને દૂર કરવા માટે જાણકારી લઈને આવ્યા છીએ
આજના સમયમાં કોમ્પ્યુટર નો ઉપયોગ દિનપ્રતિદિન વધતો જાય છે જેનાથી કોમ્પ્યૂટર વાળા પ્રોફેશન માં દેશ કે વિદેશ માં જોબ માટે બહુ મોટી opportunity મળે છે
જેથી તમે પણ આઇટીમાં જો તમારું કેરિયર બનાવી શકો છો એટલા માટે તમારે bca course શું છે એની જાણકારી હોવી જરૂરી છે કેમ કે આ કોર્સ તમને આઇટી ક્ષેત્રમાં આગળ વધવામાં કે કેરિયર બનાવવામાં ખૂબ મદદરૂપ થશે તેમજ bca course તમને સારું કેરિયર બનાવવા એક સારુ પ્લેટફોર્મ પણ આપે છે
એટલા માટે તમે bca course ની જાણકારી હોવી જરૂરી છે જેવી કે Bca Course કેવી રીતે કરવો તેમાં કયા કયા સબજેક્ટ(વિષયો) હોય છે પછી એક વર્ષની ફી કેટલી હોય છે આઇટી ક્ષેત્રમાં કેરિયર કેવી રીતે બનાવવુ વગેરે
બી.સી.એ શુ છે?(What Is Bca In Gujarati) – BCA Course Details In Gujarati
Bca નું Full Form in English “Bachelor of Computer Application” છે તેમજ તે એક અંડર ગ્રેજ્યુએટ કોર્સ છે જે ત્રણ વર્ષ નો હોય છે અને તેમાં 6 સેમેસ્ટર આવે છે આ કોર્સ ને વિદ્યાર્થીઓ બારમા ધોરણ પછી કરી શકે છે
જે વિદ્યાર્થીઓ આઇટી ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગતા હોય તેમના માટે આ કોષ બહુ સારો છે ત્રણ વર્ષ માં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ના અલગ અલગ વિષય ઉપર ભણાવવામાં આવે છે જેનાથી તેમને કોમ્પ્યુટરના ક્ષેત્રમાં ઘણું બધું જ્ઞાન મળે છે જે તેમને તેમની જોબ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે
બી.સી.એ કેવી રીતે કરવું – BCA Course Details In Gujarati
bca course તમે 12th (બારમા ધોરણ) પછી કરી શકો છો જો તમે ગણિત અને વિજ્ઞાનના સ્ટુડન્ટ છો તો તમારા માટે આ કોર્સ સરળ રહેશે અને આ કોર્ષ કરવા માટે તમારે બારમા ધોરણમાં પચાસ ટકા(50%) હોવા ખૂબ જરૂરી છે કેમકે જો તમે સારી કોલેજમાં બી.સી.એ કોર્ષ કરવા જશો તો કોલેજ નું કટ ઓફ લિસ્ટ ૭૦ થી ૮૦ ટકા જેટલું હોય છે
bca course તમે 12th (બારમા ધોરણ) પછી કરી શકો છો જો તમે ગણિત અને વિજ્ઞાનના સ્ટુડન્ટ છો તો તમારા માટે આ કોર્સ સરળ રહેશે અને આ કોર્ષ કરવા માટે તમારે બારમા ધોરણમાં પચાસ ટકા(50%) હોવા ખૂબ જરૂરી છે કેમકે જો તમે સારી કોલેજમાં બી.સી.એ કોર્ષ કરવા જશો તો કોલેજ નું કટ ઓફ લિસ્ટ ૭૦ થી ૮૦ ટકા જેટલું હોય છે
એટલા માટે તમારે bca Computer course કરવો હોય તો પહેલા બારમા ધોરણ માં સારા ગુણ મેળવવા પડશે ત્યારે તમે બેસીએ કોર્સ માટે એડમિશન લઈ શકશો
Bca Course Fees (ફીસ કેટલી હોય છે) – BCA Course Details In Gujarati
Bca Course ની ફીસ અલગ-અલગ કોલેજમાં અલગ-અલગ હોય છે કેમકે કોલેજ કયા શહેરમાં છે કોલેજમાં ભણવા નું સ્તર કયા લેવલ નું છે અને કોલેજ માં શું ફેસીલીટી આપવામાં આવે છે તેના પર થી જ નિર્ધારિત કરતા હોય છે
ગવર્મેન્ટ કોલેજો માં Bca Course ની ફીસ 16000 થી 40000 રૂપિયા પ્રતિ વર્ષ હોય છે અને તે પ્રાઇવેટ કોલેજ માં Bca Course ની ફીસ 60,000 થી 2 લાખ રૂપિયા પ્રતિ વર્ષ હોય છે
તમે બી.સી.એ. કોલેજના એડમિશન લેવા પહેલા કોલેજ ની ફી તેમજ કોલેજ ની જાણકારી કોલેજ ની ઓફીસર વેબસાઈટ પર કે કોલેજ માં રૂબરૂ જઈ લઇ શકો છો આના સિવાય તમે ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન થી પણ Bca Course કરી શકો છો જેની ફી 7000 થી 30000રૂપિયા સુધી હોય છે પરંતુ જો તમે કોઈ પણ ટેકનિકલ કોર્સ કરવા ઈચ્છતા હોય તો અમે તમને કહેશુ કે ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશનથી ટેકનિકલ કોર્ટના કરવો જોઈએ
Bca Course ના વિષયો(Subjects Of Bca) – BCA Course Details In Gujarati
જો તમે bca course કરવામાં રુચિ છે તો તમને તેમાં ભણવામાં આવતા કયા કયા સબજેક્ટ છે(Bca Course Details In Gujarati), કયા વિષય પર ભણાવવામાં આવશે તેની જાણકારી હોવી જરૂરી છે
bca course ના વિષયો આ પ્રમાણે છે
ફન્ડામેન્ટલ ઓફ કોમ્પ્યુટર
વિઝ્યુઅલ બેઝિક
વેબ ડિઝાઇનિંગ
સિસ્ટમ અનાલાયસીસ એન્ડ ડિઝાઇન
પ્રોગ્રામિંગ
ઓર્ગનાઈઝેશનલ બિહેવિયર
કમ્પ્યુટર લેબોરેટરી એન્ડ પ્રેક્ટિકલ વર્ક
ઓપરેટિંગ સિસ્ટમ
મલ્ટીમીડિયા સિસ્ટમ
ડેટા બેસ મેનેજમેન્ટ સીસ્ટમ
વેબ બેસ એપ્લિકેશન ડેવલપમેન્ટ
સોફ્ટવેર ડેવલપમેન્ટ
Love Tips In Gujarati સંબંધોને મજબૂત કેવી રીતે બનાવવા ગુજરાતી માં 👈 શું તમારા સંબંધો માં આવી છે ખટાસ તો તમે અમારો આ લેખ વાંચી શકો છો
સોફ્ટવેર : bca cours માં સોફ્ટવેર ના વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે એક સારો અને રિસ્પોન્સિવ સોફ્ટવેર ડેવલપ કરવા માટે શીખવાડવામાં આવે છે અને આ સોફ્ટવેરતેને કેવી રીતે મેનેજ કરવું ખૂબ સારી રીતે bca course માં શીખવવામાં આવે છે
કમ્પ્યુટર નેટવર્ક: આ કોર્સમાં કમ્પ્યુટર નેટવર્ક ને બહુ સારી રીતે ભણાવવામાં આવે છે કમ્પ્યુટર નેટવર્ક શું છે એક કમ્પ્યુટર ને બીજા કમ્પ્યુટર ની સાથે જોડાવામાં આવે તો એ કમ્પ્યુટર નેટવર્ક કહેવાય જેવા કે કમ્પ્યુટર સિસ્ટમ, પ્રિન્ટર, મોનિટર, પ્રોજેક્ટ કી બોર્ડ, માઉસ જેવા ઘણા બધા ડિવાઇસ કેવી રીતે નેટવર્ક માં જોડી શકાય છે કમ્પ્યુટરને કંઈક નવું કનેક્ટ કરવા માટે શીખવાડવામાં આવે છે સરળ ભાસા માં કહી શકીયે કે જયારે 2 કે થી વધારે ડિવાઇસ એક બીજા સાથે જોડાયેલા હોય તેને નેટવર્કિંગ કહેવાય છે
વેબ ડીઝાઇન: આ કોર્સ માં સૌથી મોટો હિસ્સો વેબ ડિઝાઇન નો હોય છે વેબ ડીઝાઇન શું છે વેબ ડિઝાઇન માં સ્ટુડન્ટને વેબસાઇટ તથા એપ કેવી રીતે બનાવવા તે શીખવવામાં આવે છે જેવી કે પ્રોફેશનલ વેબસાઈટ કેવી રીતે બનાવવી તથા તેને કેવી રીતે મૅનેજ કરવી એવી એપ્લિકેશન ની સારી એવી જાણકારી મળે છે અને આ કોર્સમાં વેબસાઈટ મેકિંગ ના બધા ટુલ્સ શીખવાડવામાં આવે છે એક પ્રકારે આ કોર્સ કરવા પછી વેબ ડેવલોપર બની શકાય છે.
કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ: આકોર્સ માં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ ને ભણવામાં આવે છે જેવી C language, C++, Java, VB, Foxpro, Sql, Net, Xml, કોમ્પ્યુટર લેંગ્વેજ ના વિશે શીખવાડવામાં આવે છે.
કોમ્પ્યુટર બેઝીક :આ કોર્સમાં કમ્પ્યુટરને લગતી નાની-મોટી જાણકારીઓ શીખવવામાં આવે છે જેવી કે કમ્પ્યુટર ફંડામેન્ટલ થી લઈને કોમ્પ્યુટર કેવી રીતે એક્સેસ કરવું આ બધી વસ્તુઓ કોમ્પ્યુટર બેઝીક માં આવે છે અને આનાથી એક બી.સી.એ. સ્ટુડન્ટ ને કમ્પ્યુટર નું સારું એવું જ્ઞાન મળે છે જે બહુ જરૂરી હોય છે.
Bca Course પછી શું કરવું – BCA Course Details In Gujarati
જો તમે ભણવાનું ચાલુ રાખવા ઈચ્છતા હોય તો બી.સી.એ. પછી એનો એડવાન્સ કોર્સ MCA કરી શકો છો MCA એટલે કે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન જો તમે MCA પણ કરીને સફળ રહો છો તો તમને સફળતા મેળવવામાં કોઈ રોકી શકતું નથી
તમને દેશ-વિદેશમાં બહુ બધી જોબ ઓફર મળી શકે છે એના પછી પણ જો તમે ભણવા ઇચ્છતા હોય તો MBA In Information Management કે પછી Master In Computer Management પણ કરી શકો છો Bca Course પછી કરવામાં આવતો આ બેસ્ટકોર્સ છે
Bca Course પછી નોકરી (Jobs After Bca) – BCA Course Details In Gujarati
Bca કોર્સ કર્યા પછી તમે ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરી શકો છો તેમજ સરકારી એક્ઝામ માટે પણ આવેદન કરી શકો છો તેના સિવાય તમે પ્રાઇવેટ આઈટી સેક્ટરમાં પણ જોબ કરવાના બહુ બધા વિકલ્પ છે જે તમને આસાનીથી મળી શકે છે જે આ પ્રમાણે છે.
કમ્પ્યુટર ઓપરેટર
સોફ્ટવેર ડેવલપમેન્ટ
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ
વેબ ડેવલપર
પ્રોગ્રામર
મલ્ટીનેશનલ કંપની માં જોબ
ડીજીટલ માર્કેટ
સ્કૂલ અને કોલેજ ટીચર
ગ્રાફિક ડિઝાઇનર
બેંક જોબ
સીસ્ટમ મેઈન્ટેનન્સ
ટેકનીકલ સપોર્ટ
છોકરીઓ છોકરાઓ વિશે શું પસંદ કરે છે ગુજરાતી માં, છોકરીઓ ની પસંદ કેવી રીતેય બનશો 👈 જાણો અહીંયા
Bca Course પછી પગાર (Salary After Bca) – BCA Course Details In Gujarati
આઇટી ક્ષેત્રે એવું છે કે જ્યાં બીજા જોબ ના પગાર કરતાં ખૂબ સારો પગાર હોય છે bca પછી પગાર તમારા પદ અને તમે કઈ કંપની માં જોબ કરો છો તેના પર ડીપેન્ડ કરે છે
જો તમે ફ્રેશર છો તો તમને ૨ થી ૨.૫ લાખ રૂપિયા પ્રતિ વર્ષ સુધી પગાર મળશે જે અનુભવ વધવા ની સાથે તમારો પગાર પણ વધી જશે જે લગભગ 7 થી 12 લાખ રૂપિયા પ્રતિ વર્ષ સુધી હોઈ શકે છે
આજે અપને જાણ્યું કે Bca Course Details In Gujarati, Bca Shu Chhe ? Teni Puri Mahiti મેળવી છે જો તમને આ લેખ Bca Course Details In Gujarati સારી લાગી હોય તોહ જરૂર તમારા મિત્રો સાથે શેર કરજો
અમે ટીમ લવ યુ ગુજરાત આશા કરીએ છીએ કે તમને આ લેખ Bca Course Details In Gujarati, Bca Shu Chhe ? કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ Love You Gujarat 👈 ના માધ્યમથી જરૂર બતાવજો
Discover inspiring stories, digital marketing strategies, Love Life and Relationship, insurance and finance tips, and travel guides in Gujarati and English at LoveYouGujarat.com – your go-to multilingual content hub.
Also, read English articles:
10 Most Beautiful Tourist Places In India
Rising to the Challenge: How to Overcome Life’s Obstacles and Achieve Success
25 Surprising Ways Impress Your Husband Can Affect Your Health
Financial Planning for Newlyweds: 10 Essential Strategies for Building a Strong Future Together
Follow us on our social media.
Facebook | Instagram | Twitter