Homeસમાચાર વિશ્લેષણરાજ કુંદ્રા સાથે શિલ્પા શેટ્ટીના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમ પહોંચી હતી, સામ-સામે...

રાજ કુંદ્રા સાથે શિલ્પા શેટ્ટીના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમ પહોંચી હતી, સામ-સામે પૂછપરછ કરી શકે છે

રાજ કુંદ્રા મુશ્કેલીઓ વધી રહી છે અને તે શિલ્પા શેટ્ટી માટે પણ મુશ્કેલી ઉભી કરી રહિયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ રાજ કુંદ્રાને લઈને શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી છે. મુંબઈ પોલીસ સામ-સામે બેસાડીને રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીને આમને સામને બેસાડીને પૂછપરછ કરી શકે છે

રાજ કુંદ્રા ની મુશ્કેલીઓ વધી રહી છે અને તે શિલ્પા શેટ્ટી માટે પણ મુશ્કેલી ઉભી કરી રહિયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ રાજ કુંદ્રાને લઈને શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી છે. મુંબઈ પોલીસ સામ-સામે બેસાડીને રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીને
આમને સામને બેસાડીને પૂછપરછ કરી શકે છે.

મુંબઈ : બિઝનેસમાં અને એક્ટરએસસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજકુંદ્રાને (Raj Kundra) સોમવારે રાત્રે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલાક એપ્સ દ્વારા તેનું પ્રસારણ કરવા બદલ ધરપકડ કરી હતી. રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી રહી છે અને તે શિલ્પા શેટ્ટી માટે પણ મુશ્કેલી ઉભી કરી રહિયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચની ટીમ રાજ કુંદ્રાને લઈને શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી છે. મુંબઈ પોલીસ સામ-સામે બેસાડીને રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરી શકે છે.

આ પણ વાંચો-

ફેસબુક નો ડેટા હેક: ફેસબુક યુઝર્સના પાસવર્ડ ચોરી તમારા ફોન માં તો નથી ને આ એપ્પ

રાજ કુંદ્રા સાથે શિલ્પા શેટ્ટીના ઘરે ક્રાઈમ બ્રાંચની ટીમ પહોંચી હતી

શુક્રવારે (23 જુલાઈ), મુંબઇની અદાલતે રાજની પોલીસ કસ્ટડીમાં 27 જુલાઇ સુધીનો વધારો કર્યો. આ સમય દરમિયાન તેનો સાથીદાર રિયાન થોર્પ પણ કસ્ટડીમાં રહેશે. રાજકુંદ્રાને બાયકુલા જેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પોલીસની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેની પોલીસ કસ્ટડીમાં વધુ 5 દિવસનો વધારો કર્યો હતો. આ કેસમાં રાજકુંદ્રા સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે જે ફેબ્રુઆરી 2021 માં પ્રકાશમાં આવી હતી. મુંબઇ પોલીસે કોર્ટમાંથી રાજ કુંદ્રાને વધુ સાત દિવસ પોલીસ કસ્ટડીમાં રાખવા માંગ કરી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં હજી વધુ તપાસ થવાની બાકી છે અને પુરાવા મળવાનું બાકી છે, જેના માટે તેમને સમયની જરૂર છે.

આ પણ વાંચો-

TECNO SPARK 7T : 48MP કેમેરા વાળો શૌથી સસ્તો સ્માર્ટફોન ભારત મા થયો લોન્ચ,બેટરી બેકઅપ છે જબરદસ્ત

બહાર આવતી માહિતી અનુસાર, રાજ કુંદ્રાની એપ હોટશોટ પર પોર્ન મૂવીઝ બનાવવા માટે રોજ એક નવું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવતું હતું. બીજી બાજુ, રાજ કુંદ્રા તેમના બિઝનેસ માં ફૂંકી ફૂંકી ને પગ મુકતા હતો. રાજ સારી રીતે જાણે છે કે ક્રાઈમ બ્રાંચ તેમના પર ગમે ત્યારે દરોડા પાડી શકે છે અને તેથી તેમની આઇટી ટીમે એ 2 ટીબી ડેટા ડેલેટ કરી નાખ્યો હતો.

રાજકુંદ્રાની એપ હોટશોટનાં શૂટ માટે રોજ નવા વોટ્સએપ ગ્રૂપો બનાવવામાં આવ્યાં હતાં. આ ગ્રુપ નું નામ શૂટના દિવસ નું નામ રાખવામાં આવતું હતું. આવા કેટલાક ગ્રુપ ન્યૂઝ 18 ના હાથમાં છે, જે કલાકારના નામ સાથે નગ્ન લખીને સાચવવામાં આવ્યા છે. આ સાથે જ મુંબઇ ક્રાઈમ બ્રાંચની તપાસમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ બહાર આવી છે. આ જ કેસમાં ફેબ્રુઆરીમાં એફઆઈઆર નોંધાઈ હતી અને ગેહાના વશિષ્ઠ સહિત કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે રાજકુંદ્રા એ તેમને ઓફિસ ના સર્વરમાંથી લગભગ 2TB ડેટા ડેલેટ કરાયા . રાજ કુંદ્રાના કહેવા પર, તેની આઈટી ટીમે આ ડેટા ડિલેટ કરી નાખ્યો કારણ કે કુંદ્રાને સમજાયું હતું કે ક્રાઈમ બ્રાંચ કોઈપણ સમયે તેની પાસે પહોંચી શકે છે.

Follow us on our social media.

Facebook | Instagram | Twitter

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments