Friday, January 27, 2023
Homeફિલ્મ જગતરણવીર સિંહ સોશલ મીડિયા માં મચાવી રહ્યો છે ધૂમ, જાણો લોકો એ...

રણવીર સિંહ સોશલ મીડિયા માં મચાવી રહ્યો છે ધૂમ, જાણો લોકો એ શું કહ્યું

રણવીર સિંહ એ પાતાના નવા ફોટો શૂટ થી સોશલ મીડિયા માં ધૂમ મચાવી છે, તેમના મીમ થઇ રહ્યા છે વાઇરલ ,ટ્વિટર પર થઇ રહ્યો છે ટ્રેન્ડ. લોકો તેમને 21મી સદી ના ખીલજી કહી રહ્યા છે

બૉલીવુડ એક્ટર રણવીર સિંહ ઘણી વાર તેમની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. રણવીરસિંહે ફરી એકવાર પોતાની ફેશન સેન્સથી તોફાન મચાવ્યું છે. તેમને એક દિવસ પહેલા જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેશન બ્રાન્ડ ગુચી ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

રણવીર સિંહ ગુચીના આ ફોટોશૂટમાં સી બ્લ્યુ ટ્રેકસૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેમને ગળામાં સોનાનો હાર પહેરેલો છે. આટલું જ નહીં તેણે મેચિંગ સનગ્લાસની સાથે લક્ઝરી બ્રાન્ડમાંથી મસ્ટર્ડ યલો મોનોગ્રામ મોજાં પહેરેલા હતા. તેણે તેના લાંબા વાળ પણ ખુલ્લા રાખ્યા છે.

રણવીર સિંહની પોસ્ટ જોવો અહીંયા

ક્રિએટિવ ડાયરેક્ટર એલેસાન્ડ્રો મિશેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

રણવીરસિંહે ગૂચીના ક્રિએટિવ ડિરેક્ટર એલેસાન્ડ્રો મિશેલને શ્રદ્ધાંજલિ આપતી બીજી તસવીર શેર કરી છે. આમાં તે તેની ફેશન ગેમને ખૂબ વધારતા જોવા મળી રહ્યા છે. જ્યારે રણવીર સિંહ એન્ડ્રોજીનસ ફેશનની વાત આવે છે ત્યારે સ્ટીરિયોટાઇપ્સ તોડવા માટે જાણીતા છે. રણવીર સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કેવી રીતે ખબર પડે કે પત્ની દગો કરી રહી છે, જાણો દગાબાજ પત્ની ના લક્ષણ 👈 જાણવા ઇચ્છતા હોય તોહ તમે અહીંયા ક્લિક કરી વાંચી શકો છો

બૉલીવુડ એક્ટર રણવીર સિંહ ની પોસ્ટ જોવો અહીંયા –

રણવીરસિંહ ને કહેવાયો ખીલજી

ઘણા કલાકારો અને લોકપ્રિય ફેશન ડિઝાઇનરોએ રણવીરસિંહની તસવીરોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને તેઓ તેમની તસવીરો પર ટિપ્પણી કરી રહ્યા છે. તે જ સમયે, તેમના ચાહકોએ પણ તેમની તસવીરો પર ટિપ્પણી કરી છે. તેના મેમ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, કોઈ તેમને મુગલ શાસક ખિલજી કહે છે. તેનું નામ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ થયું છે.

પેરેન્ટ્સને લવ મેરેજ માટે કેવી રીતે મનાવવા 👈 જાણવા ઇચ્છતા હોય તોહ તમે અહીંયા ક્લિક કરી વાંચી શકો છો

અહીં જુઓ લોકોની ટ્વીટ્સ અને મેમ્સ –

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments