‘બિગ બોસ 15’ વીકેન્ડ કા વારમાં, સલમાન ખાન ઘણા સ્પર્ધકોના ક્લાસ લેતા જોવા મળ્યો હતો. આ અઠવાડિયે કેટરિના કૈફ અને રોહિત શેટ્ટી પણ સ્ટેજ પર પહોંચ્યા હતા જેમની સાથે તેઓએ ખૂબ જ મસ્તી કરી હતી. સલમાનનો એક વીડિયો વાયરલ થયો છે.
Follow us on our social media.
Facebook | Instagram | Twitter