સાઉથ ઈન્ડિયન સુપરસ્ટાર પુનીત રાજકુમારનું 46 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે ચાહકોને પણ આઘાત લાગ્યો છે. પુનીત રાજકુમારનું શુક્રવારે નિધન થયું હતું.
આ પણ વાંચો: સ્વાસ્થ્ય
હાડકાં માટે દવા કરતાં યોગ વધુ અસરકારક છે, આ 7 આસનો છે અસરકારક
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આવશ્યક વિટામિન્સ, ખનિજો અને હર્બલ અર્કના કુદરતી સ્ત્રોતો
Follow us on our social media.